Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

મણીનગરનો જયદિપ અને કોઠારીયા સોલવન્ટનો જય છરી સાથે પકડાયા

રાજકોટઃ કોઠારીયા રોડ મણીનગર કવાર્ટર નં. સી-૧૦૧માં રહેતો જયદિપ પ્રવિણભાઇ ગઢવી (ઉ.૨૫) છરી લઇ કાલાવડ રોડ આત્મીય કોલેજ પાસેથી નીકળતાં તાલુકાના કોન્સ. નગીનભાઇ ડાંગરે પકડી લીધો હતો. જ્યારે કોઠારીયા સોલવન્ટ પંડિત દિનદયાળનગર બ્લોક નં. ૪/૪૫માં રહેતો જય હરિશભાઇ કારીયા (ઉ.૧૯) છરી સાથે કિસાનપરા ચોકમાં આવતાં ડીસીબીના કોન્સ. વિરદેવસિંહ જાડેજાએ પકડી લીધો હતો.

(11:09 am IST)