Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

સુરક્ષા કર્મીઓના કાંડે રાખડી બાંધતી બહનો

 કાલે રક્ષા બંધન છે. ત્યારે જેના ઉપર સમગ્ર પ્રજાજનોની સુરક્ષાની જવાબદારી હોય છે તેવા સુરક્ષા કર્મીઓના કાંડે આજે પૂર્વ દિને જ રક્ષા કવચરૂપ રાખડીઓ બાંધવાનું પ્રેરણારૂપ કાર્ય એક મહિલા સંગઠને કર્યુ હતુ. તસ્વીરમાં પોલીસ જવાનોને રાખડી બાંધતા દુરૈયાબેન એસ. મુસાણી, મહિલા બાળ મિત્રના મંજુબેન સરવૈયા, હંસાબેન સાપરીયા, જયોતિબેન એન. માંકડ, ડીમ્પલબેન, બંસીબેન, સુમિત્રાબેન વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૬)

(3:37 pm IST)