Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

રાજકોટ ઉપર ભયજનક વીજળીના કડાકા-ભડાકા સાથે અતિ ભારે વરસાદ ચાલુ: ૨ થી ૩ ઇંચ પાણી પડી ગયું

રવિવારે બપોરે ૩.૪૦ કલાકે સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત ઉપર વાદળાઓના ગંજ ખડકાયા.. રાજકોટ સહિત અનેક જગ્યાએ અતિભારે વરસાદ ચાલુ છે.. રાજકોટમાં ૪૫ મિનિટથી  ભયજનક વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર વરસાદ ચાલુ.. ત્રણેક પાણી પડી ગયાનો અંદાજ અત્યારે પોણા ચાર વાગે અનરાધાર વરસાદ ચાલુ છે

 

(3:50 pm IST)