Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

રાજકોટના જાણીતા એક્ષપોર્ટર જગદીશ ખાખરીયાના પિતા મીસાવાસી પ્રભુદાસભાઇનું બહુમાન

રાજકોટઃ તાજેતરમાં કેન્દ્ર સરકારે સ્વાતંત્રય સેનાનીઓ આઝાદીની લડતમાં ભાગ લેનાર સેનાનીઓનું સન્માન કરવા નિર્ણય કર્યો હતો, આ સંદર્ભે રાજકોટના જાણીતા એક્ષપોર્ટ-ઇમ્પોર્ટર અને શહેરની જાણીતી સેન્ડેસ્ટાર ક્રિકેટ કલબ સાથે સંકળાયેલા જગદીશ ખાખરીયાના પિતા અને મીસાવાસી શ્રી પ્રભુદાસભાઇ ખાખરીયાનું સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા દ્વારા તેમના ઘરે જઇ માલ ઓઢાડી સન્માન કરાયું હતું, અને મીસા સમયના સંસ્મરણો યાદ કરી શુભેચ્છા પાઠવી હતી.

(3:16 pm IST)