Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ભાજપ રાજકોટ જિલ્લા યુવા મોરચાના પ્રમુખપદે સતીષભાઇ શિંગાળાની વરણી

રાજકોટ તા. ૨૫ : ભાજપ રાજકોટ જિલ્લા યુવા મોરચાનાહોદેદારોની વરણી કરવામાં આવતા પ્રમુખ તરીકે સતીષભાઇ બટુકભાઇ શીંગાળા (મો.૯૫૧૦૦ ૦૦૦૦૪) તેમજ મહામંત્રી તરીકે મુકેશભાઇ ભનુભાઇ મકવાણા (મો.૯૭૧૪૧ ૪૩૫૪૧) અને રવિભાઇ નવીનભાઇ માકડીયા (મો.૯૯૭૮૯ ૦૪૭૦૩) ની વરણી કરવામાં આવી હતી. નવ નિયુકત હોદેદારોને ઠેરઠેરથી અભિનંદન મળી રહ્યાનું રાજકોટ જિલ્લા ભાજપની યાદીમાં જણાવાયુ છે.

(11:49 am IST)