Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

વન સ્ટોપ સેન્ટરમાં યોગા

 વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અહીંના 'વન સ્ટોપ સેન્ટર' ખાતે સોશિયલ ડીસ્ટન્સ રાખીને તેમજ માસ્ક પહેરીને યોગા કરાવવામાં આવ્યા હતા.

(2:44 pm IST)