Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

આજીડેમમાં યુવાન ડૂબ્યો : ફાયર બ્રિગેડના તરવૈયાઓની ટીમે શોધખોળ આદરી

રાજકોટ : શહેરના આજીડેમમાં પાણીના કોઠા પાસે એક યુવાન ડેમમાં પડયો હોવાની જાણ સિકયુરીટી ગાર્ડ ધનસુખભાઇએ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફના ફાયરમેન નિઝામભાઇ, શાહબાઝખાન, શીવમભાઇ, રોહીતભાઇ તથા ડ્રાઇવર જયસુખભાઇ સહિતના તરવૈયાઓએ તાકીદે સ્થળ પર પહોંચી ડુબેલા યુવાનની શોધખોળ આદરી છે. તસ્વીરમાં યુવાનને શોધી રહેલા તરવૈયા જોઇ શકાય છે.

(3:56 pm IST)
  • મનમોહનસિંઘને ભારત રત્ન એવોર્ડ અપાશે : સંસદમાં પ્રવચન દરમિયાન નરેન્દ્રભાઈએ નિર્દેશ આપ્યો હતો કે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘને 'ભારત રત્ન' એવોર્ડ આપવામાં આવશે : ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ access_time 6:16 pm IST

  • ધૂપછાંવ માહોલ વચ્ચે રાજકોટમાં ૩૩ ડિગ્રી : ઉકળાટ- બફારો યથાવત : ભેજનું પ્રમાણ ૬૧% : પવનની ગતિ ૧૨ કિ.મી. access_time 3:21 pm IST

  • રાજકોટના કાંતા વિકાસ ગૃહ પાસે કારમાં અચાનક આગ ભભૂકી :ફાયર બીગેડ ઘટના સ્થળે પહોંચ્યું "વધુ વિગત મેળવાઈ રહી છે access_time 9:32 pm IST