Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

વીજ અધિકારીઓ જૂઓ છો...આ ૬૬ હજાર વોલ્ટ છે હો !!

રાજકોટઃ વાવડી જતા રસ્તા ઉપર મૂખ્યમાર્ગ ઉપરજ વીજતંત્રે મોટુ જોખમ સર્જી દિધૂ છે, અને આ જોખમ સામે ડેન્જરનું બોર્ડ પણ ફટકારી દિધુ છે, દરરોજ આ રસ્તા ઉપર મોટા ઉંચા વાહનો સહિત હજારો લોકો પસાર થાય છે, ઉપર મોત છે...છતા જવુ પડે છે. ...વીજતંત્રના હાઇલેવલ અધીકારીઓ એસીમાં બેસી આ બધુ જોઇ રહ્યા છે, પરંતુ કોઇના હૃદયમાં રામ રમતો નથી. તાકિદે આ ડેન્જર ૬૬ હજાર વોલ્ટ લાઇનને રસ્તાની સાઇડમાં ખસેડવી અત્યંત જરૂરી બની ગયું છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:40 pm IST)