Gujarati News

Gujarati News

News of Tuesday, 25th June 2019

રાજકોટમાં HRQ પરીક્ષાનો પ્રારંભ

મહેસુલી કલાર્ક-નાયબ મામલતદાર માટે અત્યંત મહત્વની મનાતી એચઆરકયુ પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે, રાજકોટ મહેસુલના ૧પ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના રપ૦ થી વધુ મહેસુલી કર્મચારીઓ આ પરીક્ષા આપી રહ્યા છે, કુલ ૪ દિવસ પરીક્ષા ચાલશે.

(3:39 pm IST)