Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

જંગલેશ્વરમાં રમઝાન ઇદની ઉત્સાહભેર ઉજવણી

ઇદ ઉલ ફિત્રના મુબારક દેવા લોકો 'હૈયે હૈયુ દળાય' તે રીતે ઉમટી પડયા ! પોલીસ તંત્રનો જીવ તાળવે ચોંટયોઃ તાકીદે ફલેગ માર્ચ  : (ફોટોઃ સંદીપ બગથરીયા)

 

(2:49 pm IST)