Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

સંત સાહિત્યના મરમી ડો. નિરંજન રાજ્યગુરૂને રાષ્ટ્રીય કક્ષાના બે એવોર્ડસ અર્પણ કરાશે

જૂન મહિનામાં ૩ દિવસ દરમિયાન રાષ્ટ્રીય કક્ષાના બે એવોર્ડસ સંત સાહિત્યના મર્મી સંશોધક ડો. નિરંજન રાજ્યગુરૂ (મો. ૯૮૨૪૩ ૭૧૯૦૪)ને અર્પણ કરવામાં આવશે. જેમાં લોકકલા ફાઉન્ડેશન એવોર્ડ તથા પદ્મભૂષણ ડો. ધીરૂભાઈ ઠાકર સવ્યસાચી સારશ્વત એવોર્ડ અર્પણ કરવામાં આવશે. ડો. નિરંજનભાઈ રાજ્યગુરૂ દ્વારા સંત સાહિત્યના સંશોધન ક્ષેત્રે અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે

 

(3:39 pm IST)
  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST

  • વર્લ્ડકપ : ટીમ ઈન્ડિયા પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમશે : ૧૬ જૂને પાકિસ્તાન સામે ભારતીય ટીમ તેની સૌથી હાઈપ્રોફાઈલ વન-ડે મેચ રમશે : ભારત હોટફેવરીટ access_time 3:54 pm IST

  • જેટ એરવેઇઝના પૂર્વ ચેરમેન અને પત્નીને વિદેશ જતા અટકાવાયા: મુંબઈના ઇમીગ્રેશન સત્તાધીશોએ જેટ એરવેઝના પૂર્વ ચેરમેન નરેશ ગોયેલ અને તેની પત્નીને મુંબઇ એરપોર્ટ ઉપર વિદેશ જતા અટકાવ્યા છે access_time 9:13 pm IST