Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

રેસકોર્ષ ક્રિકેટ એકેડમી દ્વારા સુરતના વિદ્યાર્થીઓને શ્રધ્ધાજંલી

રાજકોટઃ રેસકોર્ષમાં આવેલ માધવરાય સિન્ધીયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ કોચ જીતેન્દ્રભાઇ જાની અને કૌશીક અઢીયા દ્વારા સંચાલીત રેસકોર્ષ ક્રિકેટ એકેડેમી (આરસીએ) ના તાલીમાર્થી બોયસ એન્ડ ગર્લ્સ દ્વારા સુરતમાં થયેલ દુર્ઘટનામાં અવસાન પામેલ બાળકો અને અન્યોના આત્માની શાંતિ માટે  રેસકોર્ષ ક્રિકેટ એકેડેમીમાં પ્રાર્થના કરેલ અને મૌન પાળીને શ્રધ્ધાંજલી આપી હતી.

 

(3:37 pm IST)