Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

ઇમરજન્સી મીટીંગ

સુરતનાં કોચીંગ કલાસમાં ફાયર સેફટીનાં સાધનોનાં અભાવે આગ દુર્ઘટનામાં ૧૪ થી  વધુ નિર્દોષ વિદ્યાર્થીઓનાં અકાળે મોત નિપજયાનાં બાવ બાદ રાજકોટ મ્યુ. કોર્પોરેશન અને ફાયર બ્રિગેડે તાત્કાલીક બેઠક યોજી શહેરમાં આવેલ કોચીંગ કલાસમાં ફાયર સેફટીનાં સાધનોનાં સર્વે અને ગેરકાયદે કોચીંગ કલાસ 'સીલ' કરવાનો નિર્ણય લીધો હતો તે વખતની તસ્વીરમાં ડે.કમિશ્નર ચેતન નંદાણી, ચેતન ગણાત્રા ત્થા ફાયર બ્રીગેડ અધિકારી શ્રી ઠેબા, શૈલેષ નળિયાપરા વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (પ-૪ર)

(3:30 pm IST)
  • હાર-જીત થતી રહે રાજીનામાની જરૂર નથીઃ મનમોહને રાહુલને સમજાવ્યા access_time 3:30 pm IST

  • સુરત મૃત્યુ આંક.21 થયો :21 બાળકોની લાશો આગમાં ભડથું: પીએમ મોદી આવતીકાલે સુરતની મુલાકાત લે તેવી અટકણો તેજ સમગ્ર રાજ્ય સાથે દેશભરમાં હચમચાવનારી બની છે ઘટના access_time 12:55 am IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ; ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 12:52 am IST