Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નવલનગરમાં કાર્બાઇડ ગેસથી કેરી પકાવવાનું નવતર કારસ્તાન ઝડપાયું : ૩૦૦ કિ.નો નાશ

રાજકોટ : મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડા દરમિયાન નવલનગર શેરી નં. રમાં ''રાધેક્રીષ્ના''મકાનમાં કેલ્શીયમ કાર્બાઇડનાં ગેસથી કેરી પકાવવાનું નવતર કારસ્તાન ઝડપી લેવાયું હતું. તે વખતની તસ્વીરો.

(4:27 pm IST)