Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

નવી ૨૦૧૮ ક્રેટાનું લોન્ચીંગ

 ઇકિવટી હ્યુન્ડાઇના બન્ને શોરૂમ (૮૦ ફિટ અને કેકેવી ચોક)ખાતે નવી ૨૦૧૮ ક્રેટાનું લોચિંગ થયેલ જેમાં ઘણા ઉત્સુક ગ્રાહકો, કોર્પોરેટ સહયોગી અને અગ્રણી નાગરીકો તથા ખાસ મહેમાન  બી.પી.સોનારા (પી.આઇ.થોરાળા) તથા હિતેશભાઇ ગઢવી (પી.આઇ.ક્રાઇમ બ્રાંચ) ઉપસ્થિત રહેલ. નવી ૨૦૧૮ ક્રેટામાં ઘણા ફર્સ્ટ ઇન સેગ્મેન્ટ ફીચર્સ અને બેસ્ટ ઇન સેગ્મેન્ટ ફીચર્સ સાથે ત્રણ વર્ષની અનલીમીટેડ કી.મી. વોરંટી અને ત્રણ વર્ષની રોડ સાઇડ આસીસ્ટન્સ સાથે મળશે જે હ્યુન્ડાઇના ૨૦ વર્ષ પુરા થતા ખાસ લાભ મળશે. પેટ્રોલમાં ૬ વેરિયન્ટ છે અને ડીઝલમાં ૭ વેરિયન્ટ છે. એક્ષશોરૂમ રૂ.૯.૪૩ લાખ થી રૂ.૧૫.૧૧ લાખ છે.

(4:19 pm IST)