Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

લોકડાઉન.... ચહલ-પહલથી દૂર રહો

રાષ્ટ્રીય લોકડાઉન સ્થિતિમાં આજે સવારે રાજકોટમાં માર્ગો પર થોડી ચહલ-પહલ જોવા મળી હતી. લોકોએ ખુદનો અને પોતાના પરિવારની સલામતી માટે ઘરમાં રહેવું જરૂરી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)