Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

'એ ટુ ઝેડ મેડીકલ સ્ટોર' ઉપર સસ્તા ભાવની દવા : ૩૧ માર્ચ સુધી સ્કીમ

રાજકોટ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના સૌથી સસ્તી દવાના અભિગમને સાકાર કરવા અને સસ્તી દવા, કોસ્મેટીકસ, સર્જીકલ પ્રોડકટસ અને ઓટીસી પ્રોડકટસની તમામ દવાઓ ઇન્ડિયા કંપનીના 'એ ટુ ઝેડ મેડીકલ સ્ટોર' વિદ્યાનગર મેઇન રોડ, વિરાણી ચોક, રૂદ્રમ નર્સિંગ હોમ સામે (મો.૮૧૬૦૫ ૩૫૦૬૧) થી ઉપલબ્ધ થશે. તમામ પો્રડકટસમાં કંપની દ્વારા ૩૦% થી ૯૦% સુધી ડીસ્કાઉન્ટ આપવામાં આવે છે. ઉપરાંત ૧૦૦૦ રૂપિયા સુધીની કોઇ ખરીદી ઉપર પર૧ રૂપિયાની બજાર કિંમતની કોસ્મેટિકસ વેલનેસ પ્રોડકટસની કીટ તદન વિનામુલ્યે આપવામાં આવે છે. આ સ્કીમના ઇનોગ્રેશન પ્રસંગે રાજકોટના દ્વીતીય નાગરિક શ્રી જે. બી. આચાર્ય તથા દવા ઇનિડયાના એરીયા મેનેજર અમર વ્યાસ ઉપીસ્થત રહ્યા હતા. આ સ્કીમનો ૩૧ માર્ચ સુધી લાભ લઇ શકાશે. તેમ પત્રકાર દેવાણીભાઇ (તાલાળા ગીર) ની યાદીમાં જણાવાયુ છે.

(4:23 pm IST)