Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

વાહન ચોરીના ગુનામાં સામેલબિરજુ અને રવિ પકડાયા

રાજકોટઃ. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઈન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી બી-ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.જે. ફર્નાન્ડીસના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.આર. રાઠોડ, એએસઆઈ કે.યુ. વાળા, સી.એમ. નિનામા તથા હેડ કોન્સ. અમૃતભાઈ તથા જયંતીભાઈ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોરબી રોડ પરથી બિરજુ ધરમશી પટેલીયા (ઉ.વ. ૨૩, રહે. જીમ્મી ટાવર પાછળ, લોહાનગર મફતીયાપરા) અને રવિ ઉર્ફે ચકો રાજેશભાઈ ભોણીયા (ઉ.વ.૨૬, રહે. રૈયાધાર મફતીયાપરા)ને ચોરાઉ બાઈક સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી.

(3:30 pm IST)