Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

કીટ્ટીપરાના કવાર્ટરની સગીરાને અજાણ્યો શખ્સ ભગાડી ગયો

          

રાજકોટઃ  કીટ્ટીપરા આવાસ યોજના  કવાર્ટર નં. ૧૦૧ માં રહેતી સગીરા ૧પ દિવસ પહેલા ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ  તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પત્તો ન લાગતા પરિવારજનોએ જાણ કરતા પ્ર.નગર પોલીસે અજાણ્યા શખ્સ વિરૂદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીઆઇ બી.એમ. કાતરીયાએ તપાસ હાથ ધરી છે.

(12:48 pm IST)