Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

બાલભવન ભુલકાઓથી ફરી ધમધમતુ

રાજકોટ : બાલભવનમાં ચાલતી સાપ્તાહિક પ્રવૃત્તિઓ પૈકી બાલસભા પૂર્વવત શરૂ થતા ભુલકાઓ ઉત્સાહમાં આવી ગયા છે. જોકસ, બાળગીત, મીમીક્રી, મોનો એકટીંગનો ભરપુર આનંદ લુંટયો હતો.

(3:15 pm IST)