Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

કેવડાવાડીમાંથી તેજસ દુદકીયાનું બાઇક ચોરાયું

રાજકોટઃ કેવડાવાડી-૧૦માં લલુડી વોંકળી પાસે રહેતાં તેજસ જયસુખભાઇ દુદકીયા (ઉ.૨૨)નું જીજે૩અચએસ-૭૩૧૦ નંબરનું બાઇક કોઇ તેના ઘર પાસેથી ચોરી જતાં ભકિતનગર પોલીસે ગુનો નોંધ્યો છે.

(11:45 am IST)