Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

બજેટ અંગે સુચનો કરતા મહેશ દવે

રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનને બજેટ અંગેના સુચનો પર્યાવરણપ્રેમી મહેશભાઇ એમ.દવેએ કર્યા છે. તેમણે વરસાદી પાણી બચાવવા અંગે જન જાગૃતિનું કામ કરનારને, તથા વરસાદી પાણીનો મહતમ સંગ્રહ કરતા હોય તેને અને વરસાદી પાણીને મહતમ પ્રમાણમાં જમીનમાં ઉતારતા હોય તેવા ૩૦ ભાઇ, બહેનોને ઉંમરને ધ્‍યાને લીધા વગર માત્ર પ્રવૃતિને ધ્‍યાને લઇને રૂા. ૫૦ હજારના પુરસ્‍કાર, એર્વો સાથે દર વર્ષે સન્‍માન કરવા બજેટમાં જોગવાઇ કરવા સુચન કરેલ છે.

(3:18 pm IST)