Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

ઇતિહાસની અટારીએ જગતનાં ઝરુખે ''ર૬''મી જાન્યુઆરીનું મોંઘામૂલું મહત્વ

અ.નં. તારીખ માસ વર્ષ ઘટેલી ઘટનાઓ

(૧)   ર૬-૧-૧પ૩૦ શેરશાએ મોગલ બાદશાહ હુમાયુને યુદ્ધમાં

                     હરાવાયો.

(ર)    ર૬-૧-૧પપ૪     મોગલ બાદશાહ જહાંગીરનો જન્મ

(૩)   ર૬-૧-૧પ૮૦ બાબરનું મૃત્યુ

(૪)   ર૬-૧-૧૭૩૦ નાદિશાએ દિલ્હી ઉપર ચડાઇ કરી દિલ્હી જીત્યુ

(પ)   ર૬-૧-૧૭૬ર ટીપુ સુલ્તાને અંગ્રેજો સાથે લડાઇ કરી

(૬)   ર૬-૧-૧૮૭૪ સૌરાષ્ટ્ર/કાઠિયાવાડનાં પ્રજાવત્સલ રાજવી

                     (લાઠી) ''કલાપી''નો જન્મ.

(૭)   ર૬-૧-૧૮૭૪ મુંબઇ, કલકત્તા અને મદ્રાસમાં પહેલા-વહેલી

                     ટેલીફોન વ્યવસ્થા સ્થાપવામાં આવી.

(૮)   ર૬-૧-૧૯૩૦ ભારતને સંપૂર્ણ આઝાદી પ્રાપ્ત થઇ

(૯)   ર૬-૧-૧૯પ૦ ભારત સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર થયું અને ભારતનું

                     નવું બંધારણ અમલમાં આવ્યું.

(૧૦)  ર૬-૧-ર૦૦૧ સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશક/ભયંકર ધરતી કમ્પ થયો.

(૧૧)  ર૬-૧-ર૦૧પ કોંગ્રેસનાં એક હથ્થુ અને યુ.પી.એ./ગઠબંધન

                     સરકારનાં અંત સાથે લોકસભામાં સંપૂર્ણ બહુમતી

                     ધરાવતી અને સ્વાતંત્ર પર્વ ઉજવતી સરકાર

                     સત્તારૂઢ થઇ.

(૧ર)  ર૬-૧-ર૦૧પ સર આઇઝન હોવર પછી પશ્ચિમ જગતના સૌથી                        મોટા રાષ્ટ્ર અમેરીકાના પહેલા બિનગોરા રાષ્ટ્ર                         પ્રમુખની ભારતના સ્વાતંત્ર પર્વમાં મહત્વપૂર્ણ ઉપસ્થિતિ.

સંગ્રાહકઃશ્રી કે. રામાણી આસિસ્ટન્ટ ઓડિટ ઓફિસર ઓ/ઓ એ.જી. તામિલનાડુ

મો. ૯૯૯૮૭ ૯૯૩ર૮

સંકલનઃ હુશેનભાઇ દલ નિ.સિ.ઓ. એજી. રાજકોટ.

(3:47 pm IST)