Gujarati News

Gujarati News

News of Monday, 25th January 2021

મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે મ.ન.પા.ના ૧૮ આસી. મેનેજરની નિમણુંક

રાજકોટ : આગામી ફેબ્રુઆરી માસમાં યોજાનાર મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરવા માટે મતદાર નોંધણી અધિકારી તરીકે મ.ન.પા.ના ૧૮ આસી. મેનેજરની નિમણુંક રાજય ચૂંટણી આયોગનાં આદેશથી કમિશનર દ્વારા કરવામાં આવી છે

(4:33 pm IST)