Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

સાંજે ૪-૩૦ થી રાજકોટના મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે રાજયપાલનો ''એટહોમ'' કાર્યક્રમ

આજે સાંજે રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો શાનદાર એટહોમ કાર્યક્રમ મહાત્મા ગાંધી મ્યુઝીયમ ખાતે યોજાશેઃ ૬રપ મહેમાનોઃ મુખ્યમંત્રી-મીનીસ્ટરો તંત્રીશ્રીઓ-સાંસદ-ધારાસભ્યશ્રી-મેયર-મુખ્ય સચિવ- ડીજી.-આગેવાનો-જીલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાનો ઉપસ્થિત રહેશેઃ રાજયપાલનું ઉદ્દબોધન અને દેશભકિતના ૪ ગીતો રજુ થશે મહેમાનોને  અડદીયા-કાઠીયાવાડી ઢેબરા-લીલવા કચોરી વણેલા ગાંઠીયા-જલેબી પીરસાશે

(12:53 pm IST)