Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

મ્યુ. કોર્પોરેશનમાં લીડીંગ ફાયરમેનોથી ઇન-હાઉસ ભરતીઃ પ્રેકટીકલ પરિક્ષા

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગમાં લીડીંગ ફાયરમેનની ઇન-હાઉસ ભરતી શરૂ થઇ છે કુલ ૧૬ જગ્યા માટે આજે ર૪ ઉમેદવારોએ પ્રેકટીકલ પરિક્ષા આપી હતી તે વખતની તસ્વીર.

(3:30 pm IST)
  • થાણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતા જમીલ શેખની ગોળી મારી હત્યા થઈ છે. મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ શેખનો પીછો કરી માથામાં ગોળી મારી હત્યા કરી હતી. access_time 8:40 am IST

  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST