Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

દારૂપીધેલી હાલતમાં બે શખ્સો પકડાયા

દોઢસો ફૂટ રોડ બીગબજાર પાછળ

રાજકોટ, તા. ૨૪ : મારૂતી આગન પાર્ટી પ્લોટ રોડ પર તાલુકા પોલીસ મથકના એએ સઅઈ એ.કે. કવાડીયા સહિતે પેટ્રોલીંગ દરમ્યાન સની ઉફે સમીર મુકેશભાઈ મણવર (ઉ.મ.૨૪) (રહે માયાણી નગર શેરી નં. ૨) ને દારૂથી બાઈક ચલાવતા પકડીલીધો હતો. જ્યારે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બોધાભાઈ સહિતે મનહરપુરગામ જતા રોડ પરથી મુકેશ ભીમજીભાઈ સાપરીયા (રહે. ધરમ નગર સોસાયટી) ને દારૂથી જીજે. ૧કે.સી ૧૧૩૫ નંબરની કાર ચલાવી નીકળતા પકડી લીધો હતો.

(3:47 pm IST)