Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

રાત્રે સદર બજારમાં ફૂટ પેટ્રોલિંગ : ચાઈનીઝ ફટાકડા બાબતે ચેકીંગ

ડીસીપી જાડેજા અને એસીપી સહીત સદર બજારમાં ફૂટ ફૂટપેટ્રોલિંગ

 

રાજકોટ : દિવાળીના તહેવારોમાં શહેરની મધ્યે આવેલ સદર બજારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફટાકડાની દુકાનોમાં ચાઈનીઝ ફટાકડા અંગે ચેકીંગ હાથ ધર્યું હતું રાજકોટના ડીસીપી જાડેજા અને એસીપી સાથે પ્રઃ નગર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને ફટાકડાની દુકાનોમાં ચાઈનીઝ ફટાકડા બાબતે ચેકીંગ કરાયું હતું 

(12:42 am IST)