Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનું મહેસાણા ખાતે ભવ્ય સ્વાગત

રાજકોટઃ નવનીયુકત ગુજરાત મહીલા પ્રમુખ ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા ઉતર ગુજરાતના પ્રવેશ દ્વારા મહેશાણા ખાતે શાનદાર સ્વાગત જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ધારાસભ્ય જીલ્લા પંચાયત નગર પાલીકાના પ્રમુખ શ્રીએ સંગઠનના  હોદેદારો યુથ કોંગ્રેસ (N.S.U.I)મહિલા કોંગ્રેસ સહીત વિશાળ સંખ્યામાં બહેનોની ઉપસ્થીતીમાં ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું તેમજ મહેસાણા શહેરના વિવિધ સામાજીક સંગઠનોએ પણ ભવ્ય સ્વાગત કર્યુ હતું.(૨૨.૧૩)

(3:52 pm IST)