Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

પરજીયા પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા રાસ ગરબા મહોત્સવ

રાજકોટ : રૈયાધાર, ૧૫૦ ફુટ રીંગરોડ પર આવેલ રાધેશ્યામ ગૌશાળા ખાતે તાજેતરમાં પરજીયા યુવા સંગઠન દ્વારા રાસ ગરબા મહોત્સવનું આયોજન કરાયુ હતુ. જ્ઞાતિના ખેલૈયાઓએ મનભરીને કાર્યક્રમ માણ્યો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા ઉમંગ ટાંક, જીગર બોરીચા, હરેશ ગોહેલ, જયેશ માલવી, કિરણ બોરીચા, રેનીશ વેરાયા, યશ વેરાયા, ચેતન મારૂ, નરેન્દ્ર બોરીચા, સંદીપ બોરીચા, ધર્મેશ બોરીચા, યદીપ બોરીચા, પિયુષ ગોહેલ, રાજેશ બોરીચા, હિતેશ ટાંક, મિલન ચાવડા, પ્રકાશ ચાવડા, નરેશ મારૂ, આકાશ માલવી, ધર્મેશ બોરીચા, કપિલ ગોહેલ, સુનિલ માલવી, હાર્દિક મારૂ, મિલન ગોહેલ, કમલેશ ગોહેલ, રોનક બોરીચા, રાકેશ ટાંક, રવિ ચાવડા, ચિરાગ બોરીચા, જયેશ માલવી, જેન્તી બોરીચા, મોહીત માલવી, મિલન માલવી, પંકજ માલવી, ઉમેશ બોરીચા, કિરણ ચાવડા, અતુલ માલવી, ચિરાગ બોરીચા, હિરેન બોરીચા, સંતોષ બોરીચા, રમેશ ચાવડા, દીપેન ચાવડા, હિતેશ વેરાયા, દિનેશ બોરીચા, વિજય માલવી, અનિલ માલવી, દિલીપ બોરીચા, સાગર ચાવડા, જય બોરીચા, કલ્પેશ ગોહેલ,  નિલેશ માલવી, મહેશ બોરીચા, જીતેન વેરાયા, પ્રફુલ ગોહેલએ જહેમત ઉઠાવી હતી. (૧૬.૨)

 

(3:52 pm IST)