Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હોસ્પિટલ ચોક ફલાય ઓવર બ્રીજની મિલ્કત કપાત માટે વાંધા સૂચન મંગાયા

રાજકોટઃ હોસ્પિટલ ચોકમાં ફલાય ઓવર બ્રીજ માટે કુવાડવા રોડ-આઇ.પી.મીશન સ્કુલ, જયુબેલી ગાર્ડનના રોડ પર અને જામનગર હાઇ-વેનો રોડ પર મીલ્કતોને કપાત કરવા બાબતે મ્યુ. કમિશનર દ્વારા જાહેર નોટીસ મારફત વાંધા સૂચનો મંગાવાયા

(4:19 pm IST)