Gujarati News

Gujarati News

News of Saturday, 24th September 2022

દારૂ બાબતે આપ પક્ષના સોમનાથના ઉમેદવારે કરેલ નિવેદનને ટેકો જાહેર કરતા સંજય ગઢીયા: દારૂ ખરાબ હોય તો ભાજપ શાસિત રાજ્યોમાં તેના ઉપર પ્રતિબંધ મૂકો

રાજકોટ તા.૨૩ :ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી અને રાજકોટના શ્રી સંજય ગઢીયાએ એક જાહેર નિવેદનમાં કહ્યું છે કે સોમનાથ ખાતેના આપના ઉમેદવારને મારું સમર્થન જાહેર કરું છું. જો દારૂ ખરાબ હોય તો ભાજપ શાસિત મધ્યપ્રદેશ, ગોવા અને મહારાષ્ટ્ર સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. આ બધા દંભી નાટકીયા છે તેવું પણ સંજય ગઢીયાએ કહ્યું છે.

(9:08 pm IST)