Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

રાજકોટમાં પોણા બે ઇંચઃ મોસમનો ૩૯ ઇંચ

રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી હળવા ભારે ઝાપટા વરસી જાય છે. દરમિયાન ગઇકાલે સાંજે ૪ વાગ્‍યાની આસપાસ તૂટી પડયો હતો. એક થી દોઢ કલાક હળવો મધ્‍યમ ચાલુ જ રહયો હતો. આજે સવારે પણ ઝાપટુ વરસી ગયુ હતુ. હવામાન ખાતામાં છેલ્લા ૨૪ કલાક (ગઇકાલ સવારે ૮થી આજે ૮ સુધી) દરમિયાન પોણા બે ઇંચ નોંધાયો છે. જયારે મોસમનો કુલ વરસાદ ૩૯ ઇંચ થઇ ગયો છે.

 

(1:11 pm IST)