Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

રાજકોટ મ.ન.પા.ની આવતીકાલે જમ્બો સ્ટેન્ડીંગ

રાજકોટ : ભગવતીપરામાં નવી શાળા, જલ સે જલ યોજના અન્વયે અડધા ઇંચના રહેણાંક નળ કનેકશન કાયદેસર કરવા, કોમ્યુનિટી હોલનું સંચાલન સ્વૈચ્છિક સંસ્થાઓને સોંપવા કોરોના કાળમાં સ્મશાન ગૃહને વધુ ગ્રાન્ટ આપવા સહિતની ૬૧ દરખાસ્તો અંગે આવતીકાલે ૧૨ વાગ્યે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય કરાશે

(12:49 pm IST)
  • બિહાર ચૂંટણી : સરકારી નોકરીમાં સવર્ણ ગરીબોને નવી ભેટ આપવાની તૈયારીમાં બિહાર સરકાર : 10 ટકા અનામતના કેન્દ્ર સરકારના નિર્ણયની સાથોસાથ ઉંમરની મર્યાદામાં પણ વધારો કરવાના સંકેત access_time 1:41 pm IST

  • ચાઇના સાથે વધતાં ઘર્ષણ વચ્ચેના સરહદ પર સૈન્યની સરળ હિલચાલ માટે તૈયાર થયા 43 પુલો - રાજનાથ સિંહ ઉદ્ઘાટન કરશે : તમામ પુલો બીઆરઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે : સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ પુલોનું ઉદઘાટન કરશે : આ સાથે રાજનાથસિંહ તવાંગ જતી ટનલનો શિલાન્યાસ પણ કરશે : આ સાથે 3 ઓક્ટોબરે પીએમ નરેન્દ્ર મોદી રોહતાંગ (અટલ) ટનલનું ઉદઘાટન કરશે access_time 8:40 am IST

  • બુમ બુમ બુમરાહ :બુમરાહે ગઈકાલે તેની પહેલી ૩ ઓવરમાં ફકત પાંચ રન આપીને રસેલ અને મોર્ગન જેવી મોટી વિકેટ આપી હતી. જો કે તેની ચોથી ઓવરમાં કમીન્સે ચાર સિકસર સાથે ૨૭ રન ઝૂડી કાઢ્યા હતા. access_time 2:51 pm IST