Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

વંધ્યત્વ નિવારણની શ્રેષ્ઠ સેવા બદલ સન્માન

ન્યુઝ ૧૮ દ્વારા શ્રેષ્ઠીઓનું મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માન કરાયુ હતુ. જેમાં વંધ્યત્વ નિવારણ માટેની સેવા આપતા હરીક્રિષ્નાબેન ભટ્ટનું પણ બેસ્ટ ઇન્ફર્ટીલીટી ડોકટર ઇન આયુર્વે એવોર્ડ આપી સન્માન કરાયુ હતુ. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(3:44 pm IST)