Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રાજકોટમાં આઠ વર્ષના બાળકનું અપહરણ અને હત્યાના આરોપી બીટ્ટુ પાસે સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રકશન કરાવ્યુ

રાજકોટ: સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરવાના ઇરાદાથી 8 વર્ષના બાળકનું અપહરણ અને ત્યારબાદ હત્યા કરનાર આરોપી બિટ્ટુની ધરપકડ કરી લેવાઇ છે. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી બિટ્ટુએ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો તે અંગે પોલીસે રિમાન્ડ પર લીધેલા બિટ્ટુ પાસે સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રકશન કરાવ્યુ હતું.

(9:13 pm IST)