Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

સિદ્ધિ વિનાયક ધામમાં કોળી, સોરઠીયા રજપુત, મોચી, ગઢવી સમાજ, સીંધી, કંસારા, મુસ્લિમ સમાજે મહાઆરતીનો લ્હાવો લીધો

રાજકોટ : શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિદ્ધિ વિનાયક ધામ ખાતે આયોજીત ગણપતિ મંગલ મહોત્સવમાં શનિવારે અંતિમ દિવસે ખાતે કોળી સમાજ, વ્હોરા સમાજ, સીંધી સમાજ, મહારાષ્ટ્રીય સમાજ , કંસારા સમાજ, મુસ્લિમ સમાજ, ડોકટર સેલ, એડવોકેટ, સી.એ., ટેલીફોન એસો., યુનિવર્સિટીના અગ્રણીઓ તેમજ વોર્ડ નં.૧પ,૧૬,૧૭ અને ૧૮ના ભાજપ અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. જેમાં કોળી સમાજના દેવુબેન જાદવ, મનસુખ જાદવ, રમેશભાઇ ઝાપડીયા, વિનુભાઇ સવૈયા, દિલીપભાઇ રાઠોડ, સંજયભાઇ રાઠોડ, ખોડાભાઇ સોરાણી, પાંચાભાઇ વજકાણી, દિનેશભાઇ ચૌહાણ, વિનોદ કુમાર ખાણીયા, જીતુભાઇ મકવાણા, પંકજભાઇ માંડાણી, અજયભાઇ ડાભી, વિઠ્ઠલભાઇ બારૈયા, પુનાભાઇ ડાભી, વલ્લભભાઇ રંગપરા, દામજીભાઇ સરવૈયા, રસિકભાઇ મેણીયા, સામતભાઇ માલકીયા, દિનેશભાઇ બાવળીયા, પ્રવિણભાઇ કુમારખાણીયા, બાબુભાઇ ધોરાળીયા, ભાવેશભાઇ ચૌહાણ, મનસુખભાઇ ભોજાણી, સોરઠીયા રજપુત સમાજના વિજયભાઇ ચૌહાણ, મુકુંદભાઇ રાઠોડ, રાજેશભાઇ દલ, હરનેશભાઇ સોલંકી, અશોકભાઇ ખેર, જીતુભાઇ જાદવ, લાલજીભાઇ ગોહીલ, વિમલભાઇ હાડા, મોચી સમાજના નવીનભાઇ ડાભી, મિલનસિંહ રાઠોડ, જયરાજસિંહ રાઠોડ, હાર્દિકભાઇ ચૌહાણ, ગીરીશભાઇ ચૌહાણ, હસમુખભાઇ મકવાણા, ઋષભભાઇ હાડા, મોચી સમાજના નવીનભાઇ ડાભી, હસુભાઇ ચુડાસમા, ભાવેશભાઇ પરમાર, અમુભાઇ નાગર, વિઠ્ઠલભાઇ પરમાર, કાનજીભાઇ ચાવડા, શાંતીભાઇ ગોહેલ, ઢવી સમાજના આણંદભાઇ પાલીયા, મનોજભાઇ પાલીયા, મુન્નાભાઇ અમોતીયા, પ્રકાશભાઇ કવલ, ભગતભાઇ સોયા, મયુરભાઇ પાલીયા, મુકેશાઇ નૈયા, કીરણભાઇ ગોરા, રાજેશભાઇ બાવડા, પ્રવિણભાઇ રોહડીયા, રઘુવીરભાઇ બારદર, કિશોરભાઇ, આશિષભાઇ ઉકડીયા, અજીતભાઇ ભાસળીયા, આશિષભાઇ પાલીયા, સંજયભાઇ સોયા, અશોકભાઇ પાલીયા, વિજયભાઇ ગઢીયા, અમરશીભાઇ રાબા, કનકભાઇ ગઢવી, દિલીપભાઇ બળદા, હાર્દિકભાઇ લાંબા, અમીતભાઇ કીડીયા, શાંતીભાઇ ફનડા, શુભેન્દ્રભાઇ ગઢવી, સીંધી સમાજના જયકિશનભાઇ આહુજા, મંધારામ ધીરવાણી, શ્યામસુંદર ચંદીરામાણી, રોહન જેસાણી, લીલારામ પોપટાણી, હરેશભાઇ પોપટાણી, જીતેશ પુનવાણી, ક્રિપાલભાઇ કુંદનાણી, અમરલાલ ભાઇસાહેબ, રાધાકીશન ગોધુમલ આહુજા, આત્મારામ બેલાણી, કંસારા સમાજના પાર્થભાઇ શેઠ, મુસ્લિમ સમાજના રજાકભાઇ જામનગરી, ઇલુભાઇ કાસવાણી, યુસુફભાઇ કટાર, રાજુભાઇ માવતર, ઇબ્રાહીમભાઇ, યાકુબભાઇ પઠાણ, મહેબુબભાઇ શાહમદાર, આસીફભાઇ શેખ, શાહનવાઝ સીદીકી, કાસીદભાઇ સીદીકી, લાલટુભાઇ બગાણી, આસીફભાઇ છાટબાર, રજાકભાઇ મુલતાની, ખુરશીદ સુમા, ડોકટર સેલના ડો. હીરેન કોઠારી,  ડો. ભાવીન કોઠારી, ડો. સંજય ગદ્રે, ડો. પારસ શાહ, ડો. અમીત અગ્રવાલ, ડો. ગોૈરબીબેન ધ્રુવ, ડો. અતુલ પંડયા, ડો.પ્રકાશ મોઢા, ડો અમીત હપાણી, ડો. પિયુષ અનડકટ, ડો. એમ.વી.વેકરીયા, ડો. ભરત વેકરીયા, ડો. અલ્પેશ મોરઝરીયા, ડો. તેજશ કરમટા, ડો. રાજેન્દ્ર ત્રિવેદી, ડો. જીતેન્દ્ર અમલાણી, ડો. વિવેક જોષી, એડવોકેટ સેલના  કમલેશ ડોડીયા, મુકેશભાઇ પીપળીયા, આબીદભાઇ સોસન, વીમલભાઇ ડાંગર, રૂપરાજસિંહ પરમાર, જીતુભાઇ પારેખ, વિરેનભાઇ વ્યાસ, પ્રશાંતભાઇ પટેલ, તરૂણભાઇ માથુર, સમીર ખીરા, આનંદભાઇ પરમાર, અજયભાઇ પરમાર, આકાશભાઇ પટેલ, પ્રશાંતભાઇ લાઠીગ્રા, મહેશભાઇ જોષી, સી.એ. ગીરીશભાઇ દેવળીયા, અંકિત ચોટલીયા, ભાવીનભાઇ મહેતા, હાર્દીકભાઇ વ્યાસ, ટેલીફોન (બીએસએનએલ) એશોના અશોકકુમાર ઉપાધ્યાય, વી.કે ફુલતરીયા, સુભાષભાઇ શેટ્ટી, આર.પી. કાલરીયા, એન.એન.પીપળીયા, કે.ટી. મહેતા, સી.પી. ખીમસુરીયા, એચ.ડી.હીંડોચા, આર.પી. કાલરીયા, આર. એ. વ્યાસ, એન.કે.ત્રિવેદી, અર્જુન યાદવ, એ.એમ. પરમાર, આર.એ. બાબરીયા, એન.જી. પરમાર, યુનિવર્સિટીના ભરતભાઇ રામાનુજ, નેહલભાઇ શુકલ, મેહુલભાઇ રૂપાણી, પ્રફુલાબેન રાવલ, પ્રતાપસિંહ ચોૈહાણ, ગીરીશભાઇ ભીમાણી, નીલામ્બરીબેન દવે, ભાવીનભાઇ કોઠારી, મહેશભાઇ ચોૈહાણ, અગ્રણીઓ તેમજ વોર્ડ નં.૧૫ ના રત્નાભાઇ મોરી, પાંચાભાઇ વજકાણી, પુરણદાસ સરપદડીયા, પ્રવિણ મકવાણા, રાજુભાઇ પરમાર, સિધ્ધાર્થ સરપદડીયા, મોહનભાઇ ગોહેલ, વિનોદ કુમારખાણીયા, કેશુભાઇ ગોહિેલ, દિનેશભાઇ ચોૈહાણ, પંકજભાઇ માંડાણી, વિરમ રબારી, ભાવેશ ગોંડલીયા, પુનાભાઇ ડાભી, સોમાભાઇ ભાલીયા, વિનુભાઇ બાબરીયા, ભરતભાઇ મીઠાપરા, જેન્તીભાઇ જીજુવાઢીયા, જયંતભાઇ દેવમુરારી, મનસુખ ભોજાણી, ભાવેશ ચોૈહાણ, જીતુભાઇ મકવાણા, ભુપતભાઇ જાદવ, રમેશભાઇ જાદવ, મહેશભાઇ અઘેરા, હસુભાઇ છાટબાર, કમલેશભાઇ બગડાઇ, હેમબેન બાવળીયા,, આરતીબેન મકવાણા, ૧૬ ના કંચનબેન સિધ્ધપુરા, જીણાભાઇ ચાવડા, સુરેશભાઇ વસોયા, હિરેન ગોસ્વામી, રમેશભાઇ ઉંઘાડ, જીતુભાઇ સીસોદીયા, વિનુભાઇ ઠુંમર, હિરેન સોજીત્રા, નૈતિક અગ્રાવત, લખન સાકરીયા, વીભાભાઇ મિયાત્રા, મિલન રૈયાણી, રાજુભાઇ દુદકીયા, નિશીત અઘેરા, પ્રવિણભાઇ ખાચર, પ્રવિણભાઇ કિયાડા, પુષ્પાબેન જોષી, ચંપાબેન બાલાસરા, ચાંદનીબેન ગોંડલીયા, લીનાબેન રાવલ, ચંપાબેન બાલાસરા, જશુબેન રૈયાણી, હેતલબેન રૈયાણી, ૧૭ના હરેશભાઇ જોષી, કિશનભાઇ જાદવ, વિરેન કાચા, ઇન્દ્રજિતસિંહજ જાડેજા, તુષાર ટાંક, યોગેશ ભટ્ટ, બટુકભાઇ દુધાગરા, જગદીશભાઇ વાઘેલા, હાર્દિકભાઇ બેલાણી, વિરાજ નિમાવત, લાલભાઇ ગઢવી, રાહુલભાઇ કાઠી, હરીભાઇ મસાણી, જયપાલ ચાવડા, શકિત કાચા, કિર્તીબા રાણા, ગીતાબેન પરમાર, નીશાબા રાણા, અને ૧૮ના રાજુભાઇ માલધારી, દિનેશ લીબાશીયા, સંજયસિંહ રાણા, શૈલેષ પરસાણા, જયેશ લાઠીયા, ભારતીબેન પરસાણા, પ્રકાશબા ગોહેલ, છાયાબેન કવૈયા, મનોજ પાલીયા, હીતેશ ઢોલરીયા, રાકેશ રાદડીયા, કાળુભાઇ સરપંચ, નિલેશ મુંગરા, જગદીશભાઇ બોરસદીયા, રાજુભાઇ વીરડીયા, નિલેશ ચાવડા, સુરેશ બોઘાણી, પંકજભાઇ લખતરીયા, જયંતિભાઇ સાગઠીયા, રણજીતભાઇ સોહેલીયા, ભાજપ અગ્રણીઓ એ મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.(૮.૧ર)

 

(3:46 pm IST)