Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

નવલનગર ગણેશ મહોત્સવમાં સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે મહાઆરતી

રાજકોટઃ નવલનગર યુવા ગ્રુપ દ્વારાઃ નવલનગર-૮ મવડી મેઇન રોડ ખાતે આયોજત ગણેશ ઉત્સવમાં દરરોજ સાંજે ૮ કલાકે દાદાની મહાઆરતી કરવામાં આવતી. બાળકો માટે ચિત્ર સ્પર્ધા, વેશભુષા સ્પર્ધા, બહેનો માટે આરતી સુશોભન રાસગરબાનું ભવ્ય આયોજન કરાયેલ. દરેક સ્પર્ધકોને પ્રોત્સાહન ઇનામ તથા ૧થી૫ નંબરના વિજેતાઓની ગીફટ તેમજ સ્લિડ આપી સન્માનીત કરાયેલ. આ ગણેશોત્સવમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મહિલા મોરચાના પ્રભારી શ્રીમતી અંજલીબેન રૂપાણી, નીતિનભાઇ ભારદ્રાજ, મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સાંસદશ્રી મોહનભાઇ કુંડારીયા, સૌ.યુની. ના કુલપતી  ડો. નીતામ્બરીબેન દવે, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, દેવાંગભાઇ માંકડ, ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ ઉપાભ્યક્ષ રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ ઉપપ્રમુખ પ્રફુલભાઇ કાથરોટીયા, મંત્રી વિક્રમભાઇ પુજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, પી.ડી. માલવીયા કોલેજ ટ્રસ્ટી લાભુભાઇ ખીમાણીયા, ધનશ્યામભાઇ હેરભા, તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજા, મોરબી જીલ્લા રજીસ્ટ્રાર સંગીતાબેન રૈયાણી, સર્વે અગ્રણીઓ વેજાભાઇ રાવલીયા(હોટલ સીજન્સ), હરદાસભાઇ ડાંગર, હરીભાઇ ડાંગર, નીતિનભાઇ રામાણી, હસમુખભાઇ ચોવટીયા, નયનાબેન પેઢડીયા, રૂપાબેન શીલુ, યોગરાજસિંહ જાડેજા, યોગેશભાઇ ભુવા, બાલાભાઇ બોળીયા, કેતનભાઇ મંડ, શૈલેષભાઇ મેતા, શૈલેષભાઇ પાબારી, સુરેશભાઇ રામાણી, સહિતના અગ્રહીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા નવલનગર યુવૉ ગ્રુપના સર્વેશ્રી ડો. પ્રદિપ ડવ(યુવા ભાજપના પ્રમુખ), જગદિશભાઇ અકબરી(શિવશકિત ડેરી), પરવેઝભાઇ તેજાણી(સુર્યવંદના પેટ્રોલીયમ), વિમલભાઇ પાણખાણીયા(સ્માર્ટ કિડઝ પ્લે. સ્કુલ), જાવેદભાઇ ઓડીયા, ધમેન્દ્રભાઇ ડાંગર (ભાજપ અગ્રણી), મહેન્દ્રભાઇ વાજા, ઉમેશભાઇ લીંબાચીયા, મેણંદભાઇ મિયાત્રા, પ્રફુલ્લભાઇ રાણપરીયા, જીજ્ઞેશભાઇ કરગથરા, દિવ્યેશભાઇ રાઠોડ, શિવરાજસિંહ જાડેજા(દોમડા), સંજયબાળા, જગદિશચંદ્ર વ્યાસ, મનિષભાઇ ટાંક, હાર્દિક મોઢવાડીયા સહિતનાએ જહેમત ઉઠાવી હતી.(૨૨.૧૧)

(3:44 pm IST)