Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વાગત માટે તડામાર તૈયારીઓઃ રસ્તાના ડીવાઇડરો -ટ્રાફીક સર્કલોને નવા રૂપરંગ

રાજકોટ આગામી રવિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ આવી રહ્યા છ.ે ત્યારે તેમના ભવ્ય સ્વાગતની તૈયારી મ્યુ.કોર્પોરેશનના તંત્રવાહકોએ આરંભી દીધી છે.  શહેરના રાજમાર્ગોપર ડીવાઇડરો, ટ્રાફીક સર્કલોમાં રંગરોગાન સહીતની આ કામગીરી હાથ ધરાઇ છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:36 pm IST)