Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજકોટ ડેરી-આઇ.ટી.આઇ.-નાગરિક બેંક સહિત ૧૮ર સ્થળોએ મચ્છરોઃ નોટીસ-વહીવટી ચાર્જ

રાજકોટ તા. ર૪ :.. શહેરમાં મચ્છર ઉત્પતી અંગે મ્યુ. કોર્પોરેશનનાં મેલેરીયા વિભાગ દ્વારા રાજકોટ ડેરી - આઇ. ટી. આઇા. - નાગરીક બેંક સહિત ૧૮૬ સ્થળોએ ચેકીંગ કરી અને નોટીસ આપી વહીવટી ચાર્જ વસુલ્યો હતો.

ચોમાસા દરમ્યાન ઉદભવતા રોગો ખાસ કરી ને વાહકજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકુનગુનિયા જેવા રોગો ને અટકાવવા માટે દરવર્ષે જુલાઈ માસઙ્ગડેન્ગ્યુ વિરોધી માસ તરીકેની ઉજવણી કરી ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતતા લાવવા તથા ટ્રાન્સમિશન સીઝન શરૂ થાય તે પહેલાં રોગના નિયંત્રણ માટે નિવારક પગલાંને વેગ આપવામાં આવે છે.

વરસાદી ઋતુ દરમ્યાન ખાસ કરીને ભંગારના ડેલા, ટાયરવાળા, પંચરની દુકાનો, વર્કશો૫ વગેરે જગ્યાઓએ ખુલ્લામાં પડેલ ભંગાર, ટાયર વગેરેમાં વરસાદી પાણીના જમાવડાથી ડેન્ગ્યુ જેવા મચ્છરોની ઉત્પતિ થવાની શકયતા રહે છે. તથા આવી પ્રિમાઇસીસમાં કામગીરી કરતા અને આસપાસમાં રહેતા લોકોને આવા રોગો થવાનું વદ્યુ જોખમ રહેલ છે. મચ્છરજન્ય રોગચાળા અટકાયતી માટે  કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્વયે આરોગ્ય શાખા દ્વારા આવી પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્૫તિ સબબ ખાસ ચેકીંગ હાથ ઘરે છે.

આ ચેકીંગ અભિયાન સંદર્ભે તા.૨૨/૭/૨૦૨૦ અને તા.૨૩/૭/૨૦૨૦ દરમ્યાન ભંગારના ડેલા, ટાયરવાળા, બાંદ્યકામ સાઇટ, પેટ્રોલ પં૫, સ્કુલ સહિતની ૧૮૬પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ.

 જે સ્થળે નોટીસ તથા વહીવટી ચાર્જ વસુલવા કાર્યવાહી થયેલ તેમાં

૧. અમૃલ રાજકોટ ડેરી – દુદ્યસાગર મેઇન રોડ,

૨.  આઇ.ટી.આઇ. સંસ્થા – ભાવનગર રોડ,

૩   એસ.ટી. વર્કશો૫ – ગોંડલ રોડ

૪   ઇ.પી.એફ.ઓફીસ – અર્ચના પાર્ક

૫   હરેશભાઇ સોલંકી – રાણીમાં રૂડીમાં (ભંગાનો ડેલો)

૬   બાલાજી થ્રી – રાજહંસ સોસા. (બાંદ્યકામ સાઇટ)

૭   અલાસકા – સંકેત પાર્ક ભાગ – ર (બાંદ્યકામ સાઇટ)

૮   યોગીરાજ ફલેટ – મહાવીર પાર્ક મે. રોડ (બાંદ્યકામ સાઇટ)

૯   મારૂતી ૫રીસર – મવડી પાળ રોડ (બાંદ્યકામ સાઇટ)

૧૦ ડાયમંડ હિલ – ગણેશ પાર્ક મે. રોડ (બાંદ્યકામ સાઇટ)

૧૧ પીન્સ સ્ટાર – નાનામવા સર્કલ (બાંદ્યકામ સાઇટ)

૧૨ ટવીન સ્ટાર – નાનામવા સર્કસ (બાંદ્યકામ સાઇટ)

૧૩ દર્શન ભાવિ સ્કુલ  – ગાંદ્યીનગર

૧૪ અક્ષર સ્કુલ – વોર્ડ નં. ૯ ની ઓફીસ સામે

૧૫ શ્રી દર્શન અંગ્રીજી માઘ્યમ સ્કુલ - વોર્ડ નં. ૯ ની ઓફીસ સામે

૧૬ કેન્દ્રીય વિદ્યાલય – કાલાવડ રોડ

૧૭ ગોબલ સ્કુલ – કૈલાસ પાર્ક રોડ

૧૮ રામકૃષ્ણ વિદ્યાલગય – બાબરીયા – ૩

૧૯ પાર્થ વિદ્યાલય – બોલબાલા માર્ગ

૨૦ વૈદીક બોયઝ હોસ્ટેલ – સાંઇનગર

૨૧ ઓમ શિવ ગર્લ્સ હોસ્ટેલ – બોમ્બે હાઉસીંગ બોર્ડ

૨૨ કનકાઇ ગર્લ્સ હોસ્ટેલ – રવિરત્ન મે. રોડ

૨૩ કીર્તિ ગર્લ્સ હોસ્ટેલ – રવિરત્ન મે. રોડ

૨૪ સીતારામ કન્યા છાત્રાલય – હરીનગર મે. રોડ

૨૫ પેરેડાઇઝ હોલ – ગણેશ પાર્ક પાસે

૨૬ બ્રાહમણની જ્ઞાતીની વાડી – ચંદન પાર્ક

૨૭ શીવાલીક – ૮ – વોર્ડ ઓફીસ સામે

૨૮ પરફેકટ ઓટો ગેરેજ – કૈલાસ પાર્ક

૨૯ કિસ્મત મંડ૫ સર્વીસ – બોમ્બે હા. મે. રોડ

૩૦ શ્રી રામ સાયકલ સર્વીસ – રવિરત્ન પાર્ક મે. રોડ

૩૧ બેસ્ટ સોડા સો૫ – બોમ્બે હાઉસીંગ રોડ

૩૨ અજય સાયકલ સર્વીસ – બાબરીયા મે. રોડ

૩૩ એવિસ ટાર્યસ – ગોંડલ રોડ

૩૪ કે. આર. પટેલ સાયકલ – ગોંડલ રોડ

૩૫ પરમાર સાયકલ – ગોંડલ રોડ

૩૬ જરીયા ટાર્યસ – ગોંડલ રોડ

૩૭ અભય ટાર્યસ – ગોંડલ રોડ

૩૮ અતુલ મોર્ટસ – યુની રોડ

૩૯ સાહેબ સાઇગુરૂ સર્વીસ – પો૫ટ૫રા મે. રોડ

૪૦ પુરુષાર્થ સર્વીસ – પો૫ટ૫રા મે. રોડ

૪૧ ભૈરૂનાથ પસ્તી ભંડાર – પો૫ટ૫રા મે. રોડ

૪૨ વર્મા ટાયર – પો૫ટ૫રા 

૪૩ શ્રી રામ સ્ક્રે૫ – કોઠારીયા મે. રોડ

૪૪ રામદેવ પસ્તી ભંગાર – કોઠારીયા મે. રોડ

૪૫ લક્ષ્મી સ્ક્રે૫ – ભાવનગર રોડ

૪૬ સોમનાથ ટાયર – ભાવનગર રોડ

૪૭ ન્ય લક્ષ્મી સ્ક્રે૫ – ભાવનગર રોડ

૪૮ સંજયભાઇ વાળા ટાયરવાળા – ભાવનગર રોડ

૪૯ રાજ સ્ક્રે૫ – ભાવનગર રોડ

૫૦ વિજય બોટલીંગ – ભાવનગર રોડ

૫૧ કિશોર ટ્રેડસ – ભાવનગર રોડ

૫૨ તિરૂપતિ ટાયર – ભાવનગર રોડ

૫૩ કોહિનુર પસ્તી ભંડાર – જંકશન પ્લોટ મે. રોડ

૫૪ ઓમ પસ્તી ભંડાર – જુલેલાલ નગર

૫૫ ઇમાન સ્ક્રે૫ – સીંદ્યી કોલોની

૫૬ મકવાણા સાઇકલ સ્ટોર – સીંદ્યી કોલોની મે. રોડ

૫૭ નેશનલ પેટ્રો કેમ્સ – કુવાડવા રોડ

૫૮ ભવ્ય રથ એન્ટરપ્રાઇઝ – કુવાડવા રોડ

૫૯ શિવ હયુન્ડાઇ – કુવાડવા રોડ

૬૦ સોરઠીયા ટ્રેર્ડસ (ભંગારનો ડેલો) – ૮૦ ફુટ રોડ

૬૧ હકક ટ્રેર્ડસ (ભંગારનો ડેલો) – ૮૦ ફુટ રોડ

૬૨ ગણેશ વલ્કેનાઇઝીંગ ટાર્યસ – માર્કેટીંગ યાર્ડ

૬૩ ગોમતી મિનરલ વોટર્સ – શિવમનગર

૬૪ ઇનોવેટીવ ટાયર – માર્કેટીંગ યાર્ડ

૬૫ માટેલ માં રેસ્ટોરેન્ટ – માર્કેટીંગ યાર્ડ

૬૬ ફોરવર્ડ ઓટો ગેરજ – રૈયા રોડ

૬૭ એ. ટુ ઝેડ ગેરેજ – રૈયા રોડ

૬૮ મોસીન સર્વિસ સ્ટેશન – કાશી વિશ્વનાથ પ્લોટ

૬૯ મદ્યુવન સ્કુલ – મોરારીનગર – ૩

૭૦ દ્યારાટાઇમ ઇન્ડસ્ટ્રીઝ – બાપુનગર

૭૧ ગુજરાત સિમેન્ટ – બાપુનગર

૭૨ માલવિયા પેટ્રોલ પંપ – ગોંડલ રોડ

૭૩ સેલ પેટ્રોલ પં૫ – ત્રીકોણ બાગ

૭૪ રીલાયન્સ પં૫ – લીમડા ચોક

૭૫ રાજકોટ નાગરિક બેંક – ૫રાબજાર

૭૬ બેંક ઓફ ઇન્ડીયા ઝોનલ ઓફીસ – પરા બજાર મે. રોડ

૭૭ બેંક ઓફ ઇન્ડીયા – પરાબજાર મે. રોડ

૭૮ હોટલ (રાજુભાઇ) – ૫રાબજાર મે. રોડ

૭૯ કોમ્૫લેક્ષ (રાહુલભાઇ) – ૫રાબજાર મે. રોડ

૮૦ ગોંડલ રોડ પેટ્રોલ પં૫

૮૧ લોદ્યેશ્વર ભંગારનો ડેલો – લોદ્યેશ્વર સોસા.

૮૨ ગોકુલદ્યામ મે. રોડ – ભંગાર ડેલો

૮૩ જીજ્ઞેશભાઇ (ભંગારનો ડેલો) – લાતી પ્લોટ

૮૪ એચ. પી. ટાયર્સ – માર્કેટ યાર્ડ

૮૫ માર્કેટ યાર્ડ – ભંગાર ડેલો

૮૬ મારૂતિ મોટર્સ – માર્કેટ યાર્ડ

૮૭ સંમર વોટર – પટેલનગર

૮૮ પટેલ વોટર – પટેલનગર

૮૯ સોજીત્રાવોટર – સોરઠીયાવાડી

૯૦ માતૃશ્રી વિદ્યામંદીર – ગોકુલ પાર્ક

૯૧ તિરૂપતી પ્રા. શાળા – તિરૂપતી સોસા.

૯૨ સત્ય પ્રકાશ વિદ્યાપીઠ – ઓમ તિરૂપતી સોસા.

૯૩ આજીડેમ ચોકડી પાસે ભંગારનો ડેલો

૯૪ બાલાજી પાર્ક એપાર્ટમેન્ટ – ભોમેશ્વર વાડી

૯૫ રાજશ્રુંગાર (બાંદ્યકામ સાઇટ) – ગિરનાર સિનેમા

૯૬ ડ્રિમલેન્ડ એપાર્ટમેન્ટ – મારૂતિનગર

૯૭ ત્રિદલ સ્કુલ – વોર્ડ નં. ૯ ની ઓફીસ સામે

૯૮ ગણેશ વિદ્યાલય – ચંદન પાર્ક

૯૯ સ્કાય પ્લે હાઉસ – નિવેદીતાનગર

૧૦૦   રોઝરી સ્કુલ – ચંદન પાર્ક

૧૦૧   મુરલીદ્યર સ્કુલ – મવડીગામ

૧૦૨   લક્ષ્ય સ્કુલ – રીઘ્દ્યી પાર્ક

૧૦૩   વેન્ટેસ (પેટ્રોલ પં૫) – રાજનગર મે. રોડ

૧૦૪   અરૂણી હોસ્પીટીલ – જયમલ ૫રમાર માર્ગ

૧૦૫   સ્પોટર્સ કલબ – જયમલ ૫રમાર માર્ગ

૧૦૬   રોઝરી સ્કુલ – સોમનાથ

૧૦૭   સાદ્યુ. સ્કુલ – સાદ્યુવાસવાણી રોડ

૧૦૮   વિદ્યા નિકેતન – પાટીદાર

૧૦૯   શાંતિ બાંદ્યકામ – વોર્ડ ૯ ઓફિસ સામે

૧૧૦   શ્રીજી સ્ટીલ – ૧૫૦ ફુટ રીંગ રોડ 

(4:42 pm IST)