Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રાજકોટ જિલ્લામાં વારસાઇ હક્કની ૧પ૮૯૪ અરજીઓ

ગાંધીનગર તા. ર૪ :.. રાજકોટ જિલ્લામાં વારસાઇ હકક માટે આવેલ અરજીઓ અંગે ભાજપના ગોવિંદભાઇ પટેલના પ્રશ્નના ઉતરમાં મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-૩-૧૯ ની સ્થિતિએ કુલ ૧પ૮૯૪ અરજીઓ આવી છે. જેમાંથી ૧૪૭૯૬ અરજીઓની નોંધ મંજૂર કરવામાં આવી જયારે ૬૪ ના મંજૂર કરવામાં આવી છે.

જે અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. તેમાં ૧૩પ ડીની નોટીસ બજાવ્યા વગર પરત આવતા સ્થાનીક કાગળોના અભાવે,  અધિકત વારસાઇ રજૂ ન થવાથી જેવા મુખ્ય કારણો છે.

(3:37 pm IST)