Gujarati News

Gujarati News

News of Wednesday, 24th July 2019

રાજકોટમાં પુજારા ટેલિકોમના ત્રીજા માળે આગ ભભૂકી : ત્રણ ફાયર ફાયટર પહોંચ્યા

સરદાર નગર મેઈન રોડ પર પુજારા ટેલિકોમના ત્રીજા માળે શોર્ટ કારણે આગ લાગી

 

રાજકોટના સરદાર નગર મેઇન રોડ પર આવેલા પુજારા ટેલીકોમના ત્રીજા માળે આગ ભભૂકી ઉઠી હતી આની ઘટનાની જાણ થતા ત્રણ જેટલા ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગને બુઝાવવાની કામગીરી હાથધરી હતી

 શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે

(11:23 pm IST)