Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

તબીબો 'આપ'માં જોડાયા

રાજકોટ શહેર આમ આદમી પાર્ટીમાં ડોકટર સેલનાં પ્રમુખ શ્રી ડો. પ્રદિપસિંહ ઝાલા દ્વારા ડો. જૈમિનકુમાર ખાંટ, ડો. ભગીરથસિંહ પરમાર, ડો. દુષ્યંત સોલંકી, ડો. કલ્પેશ મોર, ડો. નિખીલ રાઠોડ, ડો. સુનિલભાઇ સોલંકી ને રાજકોટ શહેર પ્રમુખ શિવલાલભાઇ પટેલ દ્વારા આવકારી આમ આદમી પાર્ટીનો ખેસ પહેરાવી સ્વાગત કરેલ.

(4:40 pm IST)