Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

પ્રમુખ - ડી. ડી. ઓ. વચ્ચે શુભેચ્છા મુલાકાત

રાજકોટ : આજે જિલ્લા વિકાસ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ શ્રી દેવ ચૌધરીએ પ્રમુખ ભૂપત બોદરની ચેમ્બરમાં જઇને તેમની સાથે શુભેચ્છા મુલાકાત કરેલ. પ્રમુખે તેમને આવકારી શુભેચ્છા પાઠવેલ અને સહીયારા પુરૂષાર્થથી વિકાસને વધુ ગતિ આપવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

(3:22 pm IST)