Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

કિસાન સંઘ દ્વારા આંદોલન સમયે કલેકટર કચેરીએ કલેકટર રેમ્યા મોહનની ગાડીને ઘેરાવ

રાજકોટ :.. પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાના વિરોધમાં કલેકટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘના રાજકોટ એકમ દ્વારા ઉગ્ર વિરોધ શ્રોફ રોડ પરના દરવાજા પાસે વ્યકત કરાઇ રહ્યો હતો, પોલીસે દરવાજા બંધ કરી તમામને બહાર અટકાવી. દિધા હતા, આ સમયે કલેકટરશ્રી રેમ્યા મોહનની ગાડી આવી પહોંચતા કિસાન સંઘના આગેવાનો તેમની તરફ દોડયા હતાં, અને કલેકટરની ગાડીને ઘેરાવની કોશીશ કરી હતી, પરંતુ કલેકટરના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ગાડી મારી મૂકી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:15 pm IST)