Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

આર્ટ ઓફ લિવિંગ દ્વારા મધ્યસ્થ જેલમાં યોગ શીબીર

 વિશ્વ યોગ દિવસ નિમિતે વિવિધ સ્થળોએ થયેલ યોગ શીબીરોની માફક શહેરની મધ્યસ્થ જેલ ખાતે પણ આર્ટ ઓફ લિવિંગ દ્વારા ત્રિદિવસીય યોગ શીબીરનું આયોજન કરાયુ હતુ. સ્ત્રી - પુરૂષ કેદીઓએ આ શીબીર થકી યોગના આસનો, પ્રાણાયામ, સુદર્શનક્રિયાનું જ્ઞાન મેળવ્યુ હતુ. અહીં ઉલ્લેખનીય છે કે આર્ટ ઓફ લિવિંગ દ્વારા દેશભરમાં જેલોમાં આવી શીબીરોનું સમયાંતરે આયોજન થયુ રહ્યુ છે. કેદી ભાઇઓના પરિવારમાં નવો સંચાર થાય, પ્રેમ, ઉત્સાહ અને આનંદ પ્રસરે તેવા પ્રયાસો થઇ રહ્યા છે.

(4:01 pm IST)