Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ડો. આંબેડકરનગર કેન્દ્રના બહેનો આંદોલનમાં જોડાયા

આજે યોજાયેલ આશા વર્કર બહેનોનાં ધરણા પ્રદર્શનમાં ડો. આંબેડકનગર કેન્દ્રનાં બહેનો રશ્મીબેન કિશોરભાઇ ભટ્ટ, વિલાસબેન, નિશાબેન, હરખૂબેન વગેરેએ જોડાઇ અને આંદોલનને ટેકો આપ્યો હતો. તે વખતની તસ્વીર.

(3:49 pm IST)
  • ઐતિહાસિક મંદિરમાં તસ્કરો ત્રાટક્યા :ચંબલમાં 50 વર્ષ જૂની બે ડઝન મૂર્તિઓની ચોરી :ચંબલ ઘાટીમાં વસેલા ફુપના જૈન મંદિરમાંથી 22 મૂર્તિઓની ચોરી થતા સનસનાટી :તમામ મૂર્તિઓ ઐતિહાસિક અને અને અંદાજે 50 વર્ષ જૂની ગણાવાઈ છે :ચોરાયેલ તમામ મૂર્તિઓ કિંમતી અને અષ્ટધાતુની હતી access_time 10:54 pm IST

  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • અમદાવાદના હાથીજણમાં ગઈરાત્રે ભારે વરસાદથી ખેતરની ઓરડી તૂટી પડતા ખેડૂતનું મોત access_time 5:43 pm IST