Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ડો.શ્યામાપ્રસાદજીના બલીદાનદિને સેવાકીય કાર્ય

રાજકોટઃ કુમકુમ ગ્રુપ તેમજ સ્વદેશી જાગરણ મંચ દ્વારા રેસકોર્ષ રોડ ખાતેથી ૫૦૦ તુલશીના રોપા, ચકલીના માળા, પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે જીવદયા પ્રેમીઓએ ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા કુમકુમના મનોજભાઈ પટેલ, અશોકભાઈ જાદવ, રાજુભાઈ પ્રજાપતિ, સોનલબેન, દીપાબેન વઘાસીયા, તેમજ સ્વદેવી જાગરણ મંચના રમેશભાઈ દવે, શ્રી પેઠડીયા, ભટ્ટભાઈ, નયનાબેન પેઠડીયા(પ્રમુખ મહિલા મોરચો શહેર ભાજપ) સંજયભાઈ વાડોલીયા, વિપુલ ધોળકીયા, ભરતભાઈ કોરાટ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓનું વિસર્જન : કોંગ્રેસને બેઠી કરવા પ્રયાસ : ઉતર પ્રદેશમાં કોંગ્રેસની તમામ જીલ્લા કમીટીઓને વિખેરી નાંખી : આગામી પેટા ચૂંટણીના અનુસંધાને બે-બે કમીટી મેમ્બરને જવાબદારી સોપાઇ access_time 4:09 pm IST

  • સપ્તક્રાંતિ ટ્રેનમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે : ભારે અફરાતફરીઃ વધુ વિગતો મેળવાઇ રહી છે access_time 4:09 pm IST

  • હોમગાર્ડ રોકી રોન્ગ સાઈડમાં જતી કાર :ભાજપના નેતાએ માર્યો લાફો :બોનેટ પર ચડાવીને ઢસડ્યો : હરિયાણાના રેવાડીના ભાજપ નેતા સતીશ ખોડાની દબંગાઈ :હોમગાર્ડના જવાનને કારના બોનેટમાં ચડાવીને ઢસડ્યો access_time 1:18 am IST