Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દલીતો ઉપર થઈ રહેલા અત્યાચારો અટકાવો : શહેર કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન

રાજકોટ :  છેલ્લા ઘણા સમયથી ગુજરાતના દલિતો ઉપર અત્યાચારો. હત્યાઓ. બળાત્કાર. જાતિવાદી પરીબળોને ધ્યાનમાં રાખીને રાજકોટ શહેર કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગ દ્વારા રાજકોટ કલેકટરશ્રી રાહુલ ગુપ્તાને આવેદનપત્ર પાઠવ્યું હતુ. આ સમયે કોંગ્રેસ અનુસુચિત જાતિ ના પ્રમુખ નરેશ સાગઠીયા. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત. વશરામભાઈ સાગઠીયા. સુરેશભાઈ બથવાર, રમેશ ડૈયા, રમેશભાઇ મુછડીયા, પ્રવિણભાઈ મુછડીયા, ભરતભાઈ સાગઠીયા, મનોજ ગેડીયા, નારણભાઈ પુરબીયા, અરવિંદ મુછડીયા, હરેશભાઈ પરમાર, નરેશ પરમાર, હીરાભાઈ ચાવડા, રમેશભાઇ વઘેરા, કે.ડી.મકવાણા, મૌલેષ મકવાણા, પ્રકાશ રાખોલીયા, નરેન્દ્ર રાઠોડ, જીત વાઘેલા,  સંકેત રાઠોડ અને જયંતિભાઇ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

(3:38 pm IST)
  • ગુજરાત યુનિવર્સિટીની સિન્ડીકેટ ચૂંટણીમાં કોંગ્રેસના ઈન્દ્રવિજયસિંહ ગોહિલ અને ભાજપના સમર્પિત કૌશિક જૈનનો ભારે બહુમતી સાથે વિજય access_time 5:39 pm IST

  • ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરે પ્લેનનો દરવાજો ખોલવા કર્યો પ્રયાસ :ઇમર્જન્સી લેન્ડિંગ બાદ પોલીસને સોંપ્યો :પોલીસ અધિકારી મુજબ યાત્રી ચાલુ વિમાને દરવાજો ખોલવાનો પ્રયાસ કરતો હતો :યાત્રીને ઉતારી મુક્યા બાદ ભુવનેશ્વરની કેપિટલ હોસ્પિટલે લઇ જવાયો ; હૈદરાબાદથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં બન્યો બનાવ. access_time 12:49 am IST

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી : મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST