Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

બેડીપરા કનૈયા ગ્રુપ દ્વારા મોદીજીની જીતના વધામણા

દેશમાં ફરીથી ભાજપની સરકાર આવતાં નરેન્દ્રભાઇ મોદીને ઠેર-ઠેરથી લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે. મીઠાઇઓ વહેંચી અને ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી રહી છે. બેડીપરાના કનૈયા ગ્રુપ દ્વારા પણ ભાજપ અને નરેન્દ્રભાઇ મોદીની જીતના વધામણા કરવા ફટાકડા ફોડવામાં આવ્યા હતાં. કાર્યકરો કાના કુબાવત સહિતના તસ્વીરમાં દેખાય છે.

(4:08 pm IST)